અમેરિકામાં જાતીય શોષણ સંબંધિત આરોપોના સંબંધમાં ઇમિગ્રેશન અધિકારીઓએ એક ભારતીય નાગરિક સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. ભારતીય નાગરિક જસપાલ સિંહની વોશિંગ્ટનના ટુકવિલામાં ધરપકડ કરવામાં આવી હતી. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સિએટલે ગયા અઠવાડિયે એક રિલીઝમાં જણાવ્યું હતું કે જસપાલ સિંહ પર જાતીય હત્પમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા અન્ય વ્યકિતઓ મેકિસકો, ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરના નાગરિકો છે.
ધરપકડ બાદ, નિષ્કાસનની કાર્યવાહી સુધી ચારેયને આઈસીઈની કસ્ટડીમાં રાખવામાં આવશે. આપણા સમુદાયોનું રક્ષણ કરવું અને વધુ દુપયોગ અટકાવવાનું પેસિફિક નોર્થવેસ્ટમાં આઈસીઈ માટે અત્યતં મહત્વપૂર્ણ છે, સિએટલ ફિલ્ડ ઓફિસના આઈસીઈ એન્ફોર્સમેન્ટ અને રિમૂવલ ઓપરેશન્સના ડિરેકટર ડ્રૂ બોસ્ટોકે જણાવ્યું. આ ધરપકડો એ સંદેશને મજબૂત બનાવે છે કે ગેરકાયદેસર ગુનાહિત તત્વોની હાજરી સહન કરવામાં આવશે નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMPM નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન: દરેક મહત્વનો મુદ્દો વાંચો આ પોસ્ટમાં
May 12, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech