UNHRCમાં પાકિસ્તાનને બેનકાબ કરી રહ્યું છે ભારત : અપહરણ અને હત્યાં કરી રહી છે ના-પાક સેના

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માનવધિકારોની Human Rightsની કઠળતી હાલત પર પાકિસ્તાનને ભારત દરરોજ UNHRC ઉઘાડું પાડી રહ્યું છે. UNHRCના 45માં સત્રમાં ભારતીય સ્થાયી મિશનના ફર્સ્ટ સેક્રેટરી સેંથિલ કુમારે એક એક કરીને પાકિસ્તાનના કારસ્તાન ગણાવ્યા હતા.

 

સેંથિલ કુમારનું કહેવું હતું પાકિસ્તાનના બલોચિસ્તાનમાં જબરદસ્તી અપહરણ, ગેરન્યાયિક હત્યાઓ અને યાતાના આપવામાં આવે છે.   આ બધુ જ પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવે છે. જે અત્યંત ચિંતાનો વિષય છે. પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યક સમુદાય ખુબ ઝડપથી કામ કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં 1947માં અલ્પસંખ્ય્ક સમુદાયની જનસંખ્યા 23 ટકા હતી. જ્યારે પાક અધિક્રુત કાશ્મીરમાંથી કાશ્મીરી લોકોને હટાવવામાં આવી રહ્યાં છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS