ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું

  • July 19, 2021 12:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રીલંકા અને ભારત વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચ રવિવારે રમાઈ હતી. આ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અને 262 રન કર્યા હતા. ભારતને જીતવા માટે 263 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેના જવાબમાં ભારતની ટીમે 3 વિકેટના નુકસાને 263 રન બનાવી લીધા હતા. કેપ્ટન ધવનની ટીમે આ સ્કોર માત્ર 36.4 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. ધવને પહેલી વનડેમાં 33મી અર્ધસદી મારી હતી. તેમણે વનડેમાં 6 હજાર પૂરા કર્યા હતા. જ્યારે ઈશાન કિશને ડેબ્યૂ મેચમાં અર્ધસદી મારી રેકોર્ડ બનાવ્યો હતો.

 

ધવને પહેલી વનડેમાં 33મી અર્ધસદી ફટકારી

 

 

ઈશાન કિશને ડેબ્યૂ મેચમાં અર્ધસદી મારી રેકોર્ડ બનાવ્યો

 

 

ભારતના ખેલાડીનું શાનદાર પર્ફોમન્સ

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021