ભારતે શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું, વનડે શ્રેણી ભારતે જીતી

  • July 20, 2021 11:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રીલંકાએ ભારત સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાની ટીમે 9 વિકેટના નુકસાને 275 રન બનાવ્યા હતા. ભારતને જીતવા માટે 276 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેના જવાબમાં ભારતે 7 વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કરી જીત મેળવી હતી.


શિખર ધવન 29 રન બનાવી થયો આઉટ

 

11મી ઓવરના છેલ્લા બોલ પર ફ્લિક શોટ મારવા જતા ધવન LBW આઉટ થયો હતો. બોલર્સે જ્યારે અપીલ કરી ત્યારે ઓનફિલ્ડ અમ્પાયરે ધવનને નોટઆઉટ જાહેર કરી દીધો હતો, પરંતુ હસરંગા અને ટીમના કેપ્ટને આ નિર્ણયને પડકારી DRSનો ઉપયોગ કર્યો હતો, જેમાં બધા રેડ બોક્સ ટિક થતાં ધવનને પેવેલિયન ભેગા થવું પડ્યું હતું. 

 

 

 

દીપકે 69 રનની નિર્ણાયક ઈનિંગ રમી

 

 

 

 

 

શ્રીલંકાના કેપ્ટન શનાકાને ચહલે ક્લિન બોલ્ડ કર્યો હતો.

 

 

યુઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમારે 3-3 વિકેટ લીધી

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021