પોરબંદરમાં યોગસાધકોએ ઉજવ્યો સ્વતંત્રતા દિવસ

  • August 21, 2024 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં યોગસાધકો દ્વારા સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સોરઠીયા પ્રજાપતિ સમાજની વાડીમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી બહોળી સંખ્યામાં યોગકોચ, ટ્રેનરો સાધકો સહયોગી સંસ્થાનો સહયોગ સાકાર બન્યોે આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નેજા હેઠળ ઝોન કોર્ડીનેટર પ્રીતિબેન શુક્લ, યોગ કોચ  રાજેશભાઈ કક્કડ, હાર્દિક તન્ના, શાંતિબેન ભૂતિયા, નફીસાબેન ઢલાણી, ગોરધનભાઈ ચાવડા, ખીમભાઇ મા‚ં, હર્ષાબેન દાસા, જયનભાઈ તેમજ વિશેષ સહયોગ આપનાર યોગ ટ્રેનર આશિષભાઈ મોરી, કિરણબેન કિશોર, માલતીબેન સોલંકી, મનીષાબેન મસાણી,હીરાબેન ગોરાણીયાનો આભાર માનવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application