ચૂંટણીની આચારસંહિતા વચ્ચે અમદાવાદમાં ફરી આવકવેરા વિભાગ મોટા ગજાના ગ્રુપ ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર ત્રાટકયું છે. આજે સવારથી સો જેટલા અધિકારીઓ દ્રારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સામાન્ય રીતે ચૂંટણી જાહેર થઈ ગયા બાદ આવકવેરા વિભાગની ટીમ અલગ અલગ સ્થળો પર ઈન્ટરિજન્સ યુનિટની કામગીરીમાં જોડાઈ જતી હોય છે અને રોકડની હેરફેર પર બાજનજર રાખે છે. આ સંજોગોમાં દરોડાની કામગીરી પર બ્રેક લાગી જતી હોય છે પરંતુ આજે વહેલી સવારથી અમદાવાદમાં વ્યાપક પ્રમાણમાં દરોડા પડતા કરચોરોમાં હાઉ જોવા મળી રહ્યો છે.મળતી વિગતો અનુસાર ડેરી અને હોટલના બિઝનેસ સાથે સંકળાયેલા ગોપાલ ડેરી અને રિવર વ્યુ હોટલ પર આવકવેરા વિભાગએ તવાઈ ઉતારી છે. અમદાવાદમાં આશ્રમ રોડ સહિત ૧૫
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં ગેસના બાટલામાં આગ લાગતા ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી
November 25, 2024 12:23 PMઅભિષેક બચ્ચનની 'આઈ વોન્ટ ટુ ટોક'ની કમાણીમાં 3 જ દિવસમાં જબરો વધારો
November 25, 2024 12:22 PMપીએમ મોદીની અપીલ બાદ ધ સાબરમતી રિપોર્ટની કમાણીમાં જંગી ઉછાળો, કલેક્શન 86 ટકા વધ્યું
November 25, 2024 12:18 PMથઈ ગયું કન્ફર્મ! રશ્મિકા મંદાના વિજય દેવરકોંડાને કરી રહી છે ડેટ
November 25, 2024 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech