હાપા યાર્ડ બન્યું કપાસમય: ૧૬૮૮૦ મણ આવક

  • November 21, 2023 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના તહેવારો બાદ હાપા માર્કેટીંગ યાર્ડમાં જણસોની પુષ્કળ આવક થવા પામી છે, બે દિવસ અગાઉ મગફળીની પુષ્કળ આવકના કારણે આવકને બંધ કરવાની ફરજ પડી હતી, આજરોજ હાપા યાર્ડમાં કપાસની પુષ્કળ આવક થવા પામી છે, જેમાં ૬૭પર ગુણી ૧૬૮૮૦ મણ આવક થઇ છે, કપાસના ભાવની વાત કરીએ તો ૧ર૦૦ થી ૧પ૪૦ સુધીના ભાવ બોલાયા હતા, આજે કુલ આવક ૩૪૩૧૧ મણ, ૧૩૪પ૪ આવક ગુણી જે ૧૦ર૯ ખેડૂતો દ્વારા જણસો લાવવામાં આવી હતી, સાથોસાથ લસણ ૮૪૧પ મણ, ર૮૦પ ગુણી અને ડુંગળી ૪પ૦૦ મણ અને ર૦૦૦ ગુણી આવક થવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application