સુરજકરાડીમાં સાંસદ અને પૂર્વ ધારાસભ્યના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ

  • June 19, 2021 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા તાલુકાના ટુંપણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે  વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા  અંતર્ગત એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું, આ વેળાએ સાંસદ પૂનમબેન માડમ તથા પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, દેવભૂમિ દ્વારકા જિલ્લાને આ અતિ ઉપયોગી સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલનો આભાર માન્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS