ભદ્રકાલી ચોક પાસે આવેલ જુની નગરપાલિકામાં બેન્ક ઓફ બરોડાના ઉદ્ધાટનમૉ કોવીડના નિયમોના ધજાગરા

  • May 25, 2021 10:54 AM 

દ્વારકા શહેરમાં બેન્ક ઓફ બરોડા ની ઘોર બેદરકારી ફરી એક વખત આવી સામે

કોરોનાના કહેર વચ્ચે પણ લોકો સામાજિક અંતરનું ભાન ભૂલ્યા હતા, બેન્ક ઓફ બરોડા બહાર લાંબી કતારોમાં સોસિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો, અવારનવાર બેન્ક ઓફ બરોડાની આવી ધટના સામે આવે છે ને બેન્કના જવાબદાર અધિકારઓ એસીમાં આરામ ફરમાવતા હોય લોકોની ચિંતા ન હોય તેમ હાલના દ્રશ્ય કેમેરામા કેદ થયા છે.

હજુ પણ લોકો લાપરવાહ કોરોના સામે સ્થિતિ ખરાબ છતાં બેજવાબદાર લોકો નથી કરી રહ્યા સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવતું નથી, શું આમ લડશે  ગુજરાત જીતશે ગુજરાત ? કોરોના સામે લાપરવાહ લોકોની ઘોર બેદરકારી સામે આવી છે, આવા જ લોકોની લાપરવાહી કોરોનાનું સંક્રમણ વધારવા જવાબદાર રહ્યા છે, લોકો અને તંત્ર પણ હજુ પણ કોરોના મામલે અર્ધ જાગૃત અવસ્થામાં હોઈ તેવો ઘાટ સર્જાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS