ઉત્તરાખંડની સ્નેહ રાણાએ દક્ષિણ આફ્રિકા સાથે ચાલી રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે પોતાનો જાદુ ચલાવ્યો હતો. ગઈ કાલે એક ઇનિંગમાં આઠ વિકેટ લઈને નવો રેકોર્ડ બનાવનાર સ્નેહએ સોમવારે પણ બે વિકેટ લઈને નવો રેકોર્ડ બનાવ્યો હતો. ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી બાદ તે દેશની બીજી મહિલા બોલર છે જેણે આ રેકોર્ડ બનાવ્યો છે.
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સોમવારે ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચેની ટેસ્ટ મેચ સમાપ્ત થઈ હતી. જેમાં સ્નેહે પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકા માટે આઠ વિકેટ ઝડપી હતી. સ્નેહે બીજા દાવમાં પણ બે વિકેટ ઝડપી હતી.
તેમજ આ મેચમાં તેણે 10 વિકેટ ઝડપીને ટીમને જીત તરફ લઇ ગઈ હતી. દહેરાદૂનની રહેવાસી સ્નેહ રાણાએ ઈંગ્લેન્ડ સામેની તેની પ્રથમ ટેસ્ટ મેચમાં ચાર વિકેટ અને 50 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિદ્ધિ મેળવનારી તે ભારતની પ્રથમ મહિલા ખેલાડી છે. જ્યારે 2014માં તેની ડેબ્યૂ ODI મેચમાં તેણે ઓવરના પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech