હળવદમાં લોકડાઉન નિયમના લીરેલીરા ઉડ્યા

  • October 28, 2020 11:34 AM 
  • હળવદમાં લોકડાઉન નિયમના લીરેલીરા ઉડ્યા, માર્કેટમાં સેંકડોની સંખ્યામાં લોકો એકઠા થયા
  • હળવદમાં લોકડાઉન નિયમના લીરેલીરા ઉડાવવામાં આવ્યા હતા. અનાજ વિતરણમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. ત્યારે કોરોનાના રોગચાળામાં સોશિયલ ડિસ્ટન્સના જાણે લીરેલીરા ઉડયા હોય તેમ લાગી રહ્યું હતું. હળવદની માર્કેટમાં સેંકડોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS