કાલાવડના કુંભનાથ પરામાં પાના ટીચતી ત્રિપુટી ઝબ્બે

  • July 17, 2021 01:30 PM 

પટમાંથી સાત હજારની રોકડ અને પતા મળી આવ્યા

કાલાવડના કુંભનાથ પરામાં પુલિયા નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ અને ગંજી પત્તા સાથે પોલીસે દબોચી લીધા હતા.

કાલાવડના નગરપાલિકાની ઓફિસની બાજુમાં આવેલા કુંભનાથ પરામાં રહેતા પ્રવિણ વશરામ વાઘેલા, કુંભનાથ પરાના રામજી ચીકુ ઝિંઝુવાડીયા, કાલાવડ સરકારી હોસ્પિટલની બાજુમાં રહેતો ધીરુ વશરામ વાઘેલા નામના શખ્સો ને કુંભનાથ પરામાં આભ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રોકડ રૂપિયા 7280 અને ગંજીપત્તા સાથે ટાઉન પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS