ગોંડલના ખાંડાધાર ગામે રહેતી કોળી પરણીતાએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.પરિણીતાના એક વર્ષના પુત્રને સાસુ વાડીએ લઈ જવા માંગતા હોય પરંતુ પરિણીતાએ ઇનકાર કરતા બોલાચાલી તા વાળ પકડી મારમાર્યો હતો. આ બાબતે લાગી આવતા આ પગલું ભરી લીધું હતું. બાદમાં પરિણીતાની ફરિયાદ પરી તેણીના પતિ, સાસુ અને દિયર સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલના ખાંડાધાર ગામે રહેતી બંસી(ઉ.વ ૨૨) નામની પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે પતિ યજ્ઞેશ ગોવર્ધનભાઈ મકવાણા, સાસુ ભાવનાબેન અને દિયર વિરાજના નામ આપ્યા છે.પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના લગ્ન ૨૦૨૧ માં યજ્ઞેશ સો યા હતા જે લગ્નજીવન કી સંતાનમાં એક વર્ષનો પુત્ર દક્ષ છે.
ગઈકાલ બપોરના સમયે પરિણીતાના સાસુ ભાવનાબેન દક્ષને વાડીએ લઈ જવા માંગતા હોય પરંતુ પરિણીતાએ ના કહેતા આ બાબતે સાસુ વહુ વચ્ચે ઝઘડો યો હતો. જેમાં બોલાચાલી તા દિયર વિરાજે ઉશ્કેરાઇ પરિણીતાના વાળ પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ સાસુએ કહ્યું હતું કે, બંસીને હવે આપણે રાખવી ની બાદમાં આ બંને પરિણીતાના પુત્રને સો લઈ વાડીએ ચાલ્યા ગયા હતા. જેી આ બાબતે લાગી આવતા પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં તેણીનો પતિ,સાસુ અને દિયર અવારનવાર ઝઘડાઓ કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય અગાઉ રાજકોટ માવતરના ઘરે રિસામણે પણ ચાલી ગઈ હતી પરંતુ ઘર સંસાર ચલાવું હોવાી પરત આવી ગઇ હતી.ત્યારબાદ પણ સાસરીયાનો ત્રાસ યાવત રહેતા અંતે તેણે આ ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદ પરી પોલીસે ત્રણેય સામે આઇપીસીની કલમ ૪૯૮(ક),૩૨૩, ૫૦૪,૧૧૪ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech