જામજોધપુરમાં વિવિધ પ્રશ્ર્નોને લઇ નગરપાલિકા ખાતે આમરણાંત ઉપવાસ શરુ કરાયા

  • July 16, 2021 11:14 AM 

જામજોધપુરમાં અનુ. જાતિ લોકોના વિસ્તારના વિકાસના કામો થતા ન હોય ભેદભાવ વાળી નીતિ રાખવામાં આવી રહી છે તેમજ જામજોધપુર શહેરમાં વિવિધ જ્યારે દબાણો થઇ ગયા હોય તેમજ શાંતિ નગર વિસ્તારમાં નિયમિત સફાઇ કરવા તથા રીંગરોડ ખુલ્લો કરવા તેમજ શાંતિનગરમાં આવેલ વાંચનાલય ચાલુ કરવા તેમજ સિઘ્ધાર્થ નગર પાસે આવેલ કોમન પ્લોટમાં ગેરકાયદેસર રસ્તો બનાવેલ છે. જેની ખરાઇ કરવા તેમજ સત્તાપર જતા વાહનનો પ્રવાહ વિકાસનગરમાંથી પસાર થઇ શાંતિનગર તરફ વાહનની બેફામ ગતિને કારણે અકસ્માત થવાનો ભય રહે છે. આ વિસ્તારમાં ગતિમયર્દિા માટે સ્પીડ બ્રેકર ન હોય તેમ જ આ રોડ પર દબાણ કરી સાંકળો કરી નાખ્યો હોય આવા વિવિધ પ્રશ્ર્ને ગોરધનભાઇ પુંજાભાઇ સોલંકી તેમજ વિવેક નારાણ વિંઝુડા નામના યુવાનોએ જામજોધપુર નગરપાલિકા કચેરી સામે આમરણાંત ઉપવાસ ચાલુ કરેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS