વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે અમદાવાદ-ગાંધીનગરમાં સરકારી કર્મીઓની રજા રદ

  • September 14, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ત્રીજીવાર વડાપ્રધા બન્યા બાદ રેન્દ્ર મોદી હેલીવાર ગુજરાતી મુલાકાતે આવી રહ્યાં છે.
જેમાં ત્રણ દિવસ ગાંધીગર, અમદાવાદમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. જેી તૈયારીમાં ગાંધીગર અે અમદાવાદ તેમજ રાજ્યું તંત્ર લાગી ગયું છે.
સમગ્ર આયોજો માટે સરકારી અધિકારી-કર્મચારીઓે અલગ-અલગ જવાબદારી સોંવામા આવી છે. જેે ગલે ત્રણ દિવસી જાહેર રજામાં કચેરીઓમાં કામ ભલે બંધ રહે રંતુ કર્મચારીઓ માટે રજા રહેશે હીં.
આ ત્રણ દિવસ દરમિયા તમામ કર્મચારીઓએ કચેરીમાં સોંવામાં આવેલી જવાબદારીા ભાગરૂે હાજર રહેવાું રહેશે.
વડાપ્રધા રેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે સાંજે ગુજરાત હોંચીે વડસર એરફોર્સ સ્ટેશ ખાતે કાર્યક્રમમાં હાજરી આશે. જે બાદ રાજભવમાં રાત્રી રોકાણ બાદ 16મી મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યૂએબલ એજીર્ સમિટો પ્રારંભ કરાવશે. જે બાદ ગાંધીગરમાં મેટ્રોરેલો પ્રારંભ ણ કરાવશે. બોર બાદ ીએમ અમદાવાદ જીએમડીસી ખાતે યોજાારા ભવ્ય કાર્યક્રમમાં હાજરી આશે.
ત્યારે વડાપ્રધાા વિવિધ કાર્યક્રમો માટે અમદાવાદ અે ગાંધીગર જિલ્લ ાા સરકારી અધિકારી-કર્મચારીઓે અલગ-અલગ જવાબદારી સોંાઈ છે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ાગરિકોે લાવવા-લઈ જવા માટે ખાસ વ્યવસ્ા કરાઈ છે. આયોજો માટે વિવિધ સરકારી કચેરીઓ કર્મચારીઓ રજાા દિવસે ણ કામ કરતા જોવા મળશે.
આ ઉરાંત ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યૂએબલ એજીર્ સમિટમાં ણ દેશવિદેશા મહાુભાવો હાજર આવાા છે. તેમે લાવવા-લઈ જવા, રોકાણ સહિતી બાબતે અધિકારીઓે જવાબદારી સોંાઈ છે. જેે ગલે અલગ-અલગ જવાબદારી ધરાવતા આ અધિકારી-કર્મચારીઓ ણ રજાા દિવસોમાં ફરજ ર હાજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application