ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીની વાતો માત્ર પોકળ હોવાનું આમ જનતા પણ અનુભવી રહી છે, પરંતુ દા વેંચવા માટે પોલીસ હા લ્યે છે એ અનેક વખત લોકોએ સાંભળ્યું પણ છે પરંતુ સરાજાહેર પોલીસની હાજરીમાં જ કઈ કઈ બ્રાન્ચ અને કયાં સુધી હા જાય છે એટલે જ દા વેચાય એટલે અમે પીઈએ છીએ એવું કહેત વ્યકિતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે આ વિડીયોમાં બોલતા વ્યકિતએ પોતાનું નામ પણ જણાવ્યું છે, ત્યારે હવે આ વાત કેટલી સાચી છે ? એતો દા બંધીના દાવા કરનાર જ તપાસી શકે છે.
ગઈકાલે ગોંડલ ચોકડી પાસે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્રારા રોડ સેફટીની જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ત્યાં આવેલા રાઇડર દ્રારા હેલ્મેટ સહિતની જાગૃતિ માટે શું કરવું જોઈએ તેવી ત્યાં હાજર યુવકને પૂછતાં યુવક નશાની હાલતમાં હોવાથી તેને દા પીધો છે ? એવું પૂછતાં યુવકનો મગજ હલ્યો હતો અને સરાજાહેર બોલવા લાગ્યો હતો કે, દા પીધો છે, ડીસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને છેવટે કમિશનર સુધી હા જાય છે એટલે દા વેંચાય છે અને અમે પીઇએ છીએ, રાજકોટમાં તકલીફ તકલીફ જ છે, એવું બોલતા જ હાજર પોલીસ સહિતના પરસેવા પણ છૂટી ગયા હતા. હાલ તો આ વીડિયોને લઈને પોલીસને પણ જવાબ દેવા અઘરા પડી રહ્યા છે. પરંતુ લોકોએ આ વીડિયોની મજા મન મૂકીને માણી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ USમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસ સાથે જોડાયેલ છે તાર
November 18, 2024 08:10 PMજામનગર એસીબીની સફળ ટ્રેપ, સુરેન્દ્રનગરમા ખાણ ખનિજ ખાતાના ક્લાર્કને રૂ10 હજારની લાંચ લેતા ઝડપ્યો
November 18, 2024 06:23 PMજામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી કરાઈ
November 18, 2024 06:09 PMજામનગર: તીનબતી ચોક ઝુલેલાલ મંદિર પાસે બે યુવાનો પર જીવલેણ હુમલો
November 18, 2024 05:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech