આત્મહત્યાએ એક એવી માનસિક બીમારી છે આત્મહત્યા કરનાર વ્યકિત એકલી નથી જતી તે પોતાની સાથે જોડાયેલા ઘણા લોકો ની લાગણીઓ, અપેક્ષાઓ લઈ ને જાય છે. સૌરાષ્ટ્ર્ર ભરમાં આત્મહત્યા અંગે વિવિધ અખબારી નોંધ પરથી મનોવિજ્ઞાન ભવનના વિધાર્થીઓ દ્રારા ડો. યોગેશ જોગસણ અને ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમા એક ડેટા બેઇઝ સર્વે હાથ ધર્યેા હતો. આ સર્વે માટે વિવિધ સમાચાર પત્રોનો અભ્યાસ કરવામાં આવેલો હતો. આપઘાતની બાબતમાં શું કેન્દ્ર સ્થાને છે તેની પાછળના કારણો મનોવિજ્ઞાન ભવનના વિધાર્થીઓએ શોધ્યા.
૭૪ ક્રીઓ (૪૩.૨૭%) અને ૯૭ પુષો (૫૬.૭૩%) એ છેલ્લા ચાર મહિનામાં આત્મહત્યા કરી. ટોટલ ૧૭૧ જેટલા આપઘાત થયા. જેમાં ૪ મહિનામાં ત્રણ સમુહ આપધાત થયાં છે. સરેરાશ ૧.૬ મહિને એટલે કે દોઢ મહિને એક સરેરાશ સામૂહિક આપધાત સૌરાષ્ટ્ર્રમાં બને છે.
૦૯ થી ૧૯ વર્ષના ૦૮ (બાળકો અને તણ) અને ૧૬ (યુવતી) જેમાં ટોટલ સંખ્ય ૨૪ છે.
જેમાં ટકાવારી પ્રમાણે ક્રીઓમાં (૯.૩૬%) અને પુષોમાં (૪.૬૮%) જેની ટોટલ ટકાવારી (૧૪.૦૪%) છે. ૨૦ થી ૨૯ વર્ષના ૪૧ (પુષો) અને ૨૦ (ક્રીઓ) જેમાં ટોટલ સંખ્યાબધં : ૬૧ છે.
જેમાં ટકાવારી પ્રમાણે ક્રીઓમાં (૧૨.૭૦%) અને પુષોમાં (૨૩.૯૮%) જેની ટોટલ ટકાવારી (૩૫.૬૭%) છે.૩૦ થી ૩૯ વર્ષના ૧૩ (પુષો) અને ૧૨ (ક્રીઓ) જેમાં ટોટલ સંખ્યાબધં : ૨૫ છે.
જેમાં ટકાવારી પ્રમાણે ક્રીઓમાં (૭.૦૨%) અને પુષોમાં (૭.૬૦%) જેની ટોટલ ટકાવારી (૧૪.૬૨%) છે.૪૦ થી ૫૦ વર્ષના ૨૫ (પુષો) અને ૧૭ (ક્રીઓ) જેમાં ટોટલ સંખ્યાબધં : ૪૨ છે.
જેમાં ટકાવારી પ્રમાણે ક્રીઓમાં (૯.૯૪%) અને પુષોમાં (૧૪.૬૨%) જેની ટોટલ ટકાવારી (૨૪.૫૬%) છે.
યારે ૫૧ થી ૬૦ વર્ષના ૦૭ (પુષો) અને ૦૩ (ક્રીઓ) જેમાં ટોટલ સંખ્યાબધં : ૧૦ છે.
જેમાં ટકાવારી પ્રમાણે ક્રીઓમાં (૧.૯૨%) અને પુષોમાં (૪.૦૯%) જેની ટોટલ ટકાવારી (૫.૮૫%) છે. ૬૦ થી વધુ વર્ષના ૦૫ (પુષો) અને ૦૪ (ક્રીઓ) જેમાં ટોટલ સંખ્યાબધં : ૦૯ છે.
જેમાં ટકાવારી પ્રમાણે ક્રીઓમાં (૨.૩૩%) અને પુષોમાં (૨.૯૨%) જેટલી ટોટલ ટકાવારી (૫.૨૬%) છે
આત્મહત્યાના કારણોનું વિશ્ર્લેષણ
૧ ગૃહ કંકાસના કારણે ૩૦ (૧૭.૫૪%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
૨ આર્થિક કારણે ૨૦ (૧૧.૭૦%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
૩ વ્યાજ ખોરીના કારણે ૨૧ (૧૨.૨૮%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
૪ પ્રેમ સંબંધના કારણે ૨૧ (૧૨.૨૮%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
૫ અનૈતિક સંબંધના કારણે ૧૦ (૫.૮૫%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
૬ લગ્ન ન થવાના કારણે ૦૮ (૪.૬૮%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
૭ બેરોજગારીના કારણે ૦૫ (૨.૯૨%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
૮ બીમારી થી કંટાળી જવાના કારણે ૧૦ (૫.૮૫%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
૯ વિયોગના કારણે ૦૪ (૨.૩૪%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
૧૦ ભવિષ્યની ચિંતાને કારણે ૦૫ (૨.૯૨%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
૧૧ ડિપ્રેશનને કારણે ૧૬ (૯.૩૬%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
૧૨ માતા–પિતાના ઠપકાના કારણે ૦૫ (૨.૯૨%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
૧૩ છુટાછેડાના કારણે ૦૮ (૪.૬૮%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
૧૪ ઉપરી અધિકારીના ત્રાસના કારણે ૦૩ (૧.૭૫%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
૧૫ એકલતાના કારણે ૦૩ (૧.૭૫%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
૧૬ સંતાન ન હોવાના કારણે ૦૨ (૧.૧૮%) લોકોએ આત્મહત્યા કરેલી છે
કયા પ્રકારના સાધનથી સૌરાષ્ટ્ર્રમાં આત્મહત્યા થાય છે તેની ટકાવારી અને આંકડા
– ગળાફાંસો ખાઈને ૮૭ (૫૦.૮૮%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
– ઝેરી દવા પીને ૫૦ (૨૯.૨૪%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
– ફીનાઈલ પીને ૦૫ (૨.૯૨%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
– એસીડ પીને ૦૮ (૪.૬૮%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
– બળીને ૦૬ (૩.૫૧%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
– ટ્રેનમાંથી નીચે પડીને ૦૩ (૧.૭૫%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
– કુદીને ૦૬ (૩.૫૧%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
– દરિયાના પાણીમાં કુદીને ૦૨ (૧.૧૭%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
– ગોળી મારીને ૦૧ (૦.૯૮%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
– બ્લેડથી હાથ કાપીને ૦૩ (૧.૭૬%) લોકોએ આત્મહત્યા કરેલી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદરેક સ્ત્રી તેની નબળાઈ: પ્રીતિકા રાવનો હર્ષદ અરોરા પર આરોપ
April 18, 2025 12:23 PMઆમિર ખાનની 'સિતારે જમીન પર '20 જૂને રીલીઝ થશે
April 18, 2025 12:21 PM'જાટ' વિવાદમાં ફસાઈ, સની દેઓલ અને રણદીપ હુડા વિરુદ્ધ જાલંધરમાં ફરિયાદ
April 18, 2025 12:20 PMવિરાટ-અનુષ્કાના પરિવારની એઆઈ ઈમેજએ મચાવી ધૂમ
April 18, 2025 12:18 PMશહેરનો રાજાશાહી વખતનો ભુજીયો કોઠો નવ નિર્મિત થઇને થોડા દિવસોમાં ખુલ્લો મુકાશે
April 18, 2025 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech