સડોદર ગામમાં યુવાન તથા અન્યને મૂઢ માર મારી ધમકી દીધી

  • May 25, 2021 11:20 AM 

મહિલાઓ સહિત પાંચ સામે નોંધાવાતી ફરિયાદ

જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં એક યુવાન તથા અન્યને મૂઢ માર મારીને ધમકી દીધાની ફરિયાદ પાંચ સામે નોંધાવવામાં આવી છે.

જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતા મયુર બાવનજીભાઇ રાઠોડ ઉમર વર્ષ 27 દ્વારા શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે હિતેશ ચીમન વાઘેલા, પ્રવીણ ચીમન વાઘેલા, વિજયાબેન ચીમન વાઘેલા, રેખાબેન મયુર રાઠોડ, ઘરે બધા રાજકોટ તથા ઉપલેટાના મોટી પાનેલી ગામનો નરેશ વાધની સામે જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યા મુજબ ગત તારીખ 21 ના રોજ સડોદર ગામમાં આરોપીઓએ ફરિયાદી તથા સહેદોને મુઢ ઈજા કરી તેમજ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપીઓએ એકબીજાને મદદ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS