રાજકોટ માર્કેટ યાર્ડમાં લાભ પાંચમ સુધી મગફળીની આવક બધં કરાઇ

  • October 26, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટયાર્ડના બેડી સંકુલ ખાતે ખાતે મગફળીની આવક બધં કરવામાં આવી છે અને હવે લાભ પાંચમ સુધી મગફળી શીંગપાડા અને સોયાબીનની આવકો બધં રહેશે.
વિશેષમાં માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં કપાસની આવક ચાલુ રાખવામાં આવી છે આવતીકાલે સાંજે સાત વાગ્યાથી સોમવારે સવારે આઠ વાગ્યા સુધી સળગં ૧૩ કલાક સુધી કપાસની આવક ચાલુ રહેશે ત્યારબાદ બધં કરાશે અને પછી લાભ પાંચમથી આવક શ કરવામાં આવશે.
ઉપરોકત ઉપરાંતથી અન્ય તમામ જણસીઓ અનાજ કઠોળ ત તેલીબિયા જેમાં મુખ્યત્વે જીં મગ તલ સહિતની આવકોને માટે હવે ૨૪ કલાક એન્ટ્રી અપાશે. મતલબ કે ત્યારબાદ ધનતેરસથી સાત દિવસ સુધી યાર્ડમાં રજા હોય હવે હરાજી સહિતના કામકાજ લાભ પાંચમ સુધી બધં રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application