જેતપુર શહેરમાં એક કારખાનેદારને પોલીસના નામે ફોન કરી પોતે પીઆઇ, પીઆઇ રાઇટર હોવાનું જણાવી વ્યાજે પિયા આપતા હોય પોલીસ સ્ટેશને આવી જવાનું કહે
જેતપુર સીટી પોલીસે પોલીસના નામે ફોન કરી કારખાનેદારને વ્યાજે પિયા આપો છો તેવું કહી ધમકાવનાર શખ્સને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
શહેરની રાજેશ્વરી સોસાયટીમાં રહેતો અને રાહત્પલ પ્રિન્ટ નામનું સાડીનું કારખાનું ચલાવતો રાહત્પલ વાડોદરિયા નામના કારખાનેદાર યુવાનને ગતરોજ પોલીસના નામે ફોન આવેલ તેમાં પ્રથમ હત્પં પીઆઇનો રાઇટર બોલું છું ત્યાં બાદ હત્પં જેતપુર સીટી પીઆઇ એ.ડી. પરમાર બોલું છું તેમ કહી તમોએ યશ વસોયાને ૧૫ હજાર પિયા વ્યાજે આપેલ છે. તેની અરજી સીટી પોલીસ સ્ટેશનમાં આવેલ છે માટે તમે પોલીસ સ્ટેશને આવી જજો.
આવો ફોન આવતા કારખાનેદાર પોલીસ સ્ટેશને ગયેલ અને ત્યાં પીઆઈને રાઈટરને મળતા જાણવા મળેલ કે રાઇટર કે પીઆઇ એ બોલાવ્યો જ નથી. અને જે મોબાઈલ નંબર પરથી કોલ આવેલ તે કોઈ પોલીસ કર્મચારીના છે જ નહીં. જેથી કારખાનેદારે પોલીસનું ખોટું ધારણ કરી ધમકાવનાર શખ્સ સામે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આ બાબતે ત્વરિત તપાસ કરી પોલીસનું ખોટું નામ ધારણ કરનાર શખ્સને ઝડપી લીધો હતો. જે શખ્સ જેતપુર તાલુકાના ખારચિયા ગામનો વતની શખ્સ પૃથ્વીરાહ ઉર્ફે પ્રતાપ મહેશભાઈ ખુમાણ હોવાનું ખુલ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech