ગોપી રાસોત્સવમાં આજે પહેલા નોરતે બહેનો કરશે જમાવટ

  • October 03, 2024 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના સર્વ શ્રે નવરાત્રી મહોત્સવમાં જેની ગણના થાય છે તે સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવનો પહેલા નોરતે માતાજીની સ્તુતિ સાથે ભકિત ભાવપૂર્વક આરતીથી પ્રારભં થશે. કર્ણાટકનાં પૂર્વ રાયપાલ વજુભાઈ વાળા, ઉધોગપતિ મનીષભાઈ માદેકા સહિતના મહાનુભાવોએ માતાજીની આરતી કરીને આ નવરાત્રી મહોત્સવનો પ્રારભં કરાવશે.
બીજા નોરતે જે મહેમાનો ઉપસ્થિત રહેવાના છે તેમાં ગોપિ રાસમાં મુખ્ય મહેમાન તરીકે રાઘવજીભાઈ પટેલ ,વિજયભાઈ પાણી, ડો.વલ્લભભાઈ કથીરિયા, નરેન્દ્રસિંહ જાડેજા, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરિયા,એમ.જે. સોલંકી, ઈશ્વરભાઈ પટેલ, ગોપાલભાઈ માંકડિયા, જીતુભાઈ બેનાણી, રમેશભાઈ જીવાણી, ચંદ્રકાંતભાઈ કોટેચા, સરવાનંદભાઈ સોનવાણી, રવિભાઈચંદારાણા, ઘનશ્યામભાઈ હેરભા, ગોપાલભાઈ સાપરિયા, રામભાઈ બરછા, ડો.સિદ્ધાર્થભાઈ પટેલ, ધીભાઈ રોકડ, ડો.એમ.વી. વેકરીયા, જયસુખભાઈ ઘોડાસરા ,અશ્વિનભાઈ આદ્રોજા, ભાવેશભાઈ લીંબાસિયા, રામજીભાઈ વેકરીયા, હિતેશભાઈ દોશી, ઇશાંતભાઈ કડવાણી, દિલીપભાઈ સોમૈયા ,ઘનશ્યામભાઈ પરસાણા,રવિભાઈ રાત્રોજા ,મુકેશભાઇ રાડદિયા, હિરેનભાઇ કોટક, હર્ષદભાઈ પટેલ,ડો. અમીતભાઈ હપાણી, વિજયભાઇ કારીયા, જીમ્મીભાઈ અડવાણી, અપૂર્વભાઈ મણિયાર, કિરણભાઈ બાટવીયા, પરસોતમભાઈ પીપળીયા, રામજીભાઇ શિયાણીવગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. પરંપરાગત વક્રોમાં સ બહેનોને ગરબે રમતી જોવાનો એક લ્હાવો છે અને મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટીપડે છે. સરગમ લેડીઝ કલબ દ્રારા યાજ્ઞિક રોડ ઉપર ડી.એચ.કોલેજના મેદાનમાં સુંદર બેઠક ખુરશી પર વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ રાસોત્સવને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, ખોદીદાસભાઈ પટેલ, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભા ઇ શેઠ, રાજભા ગોહેલ, જયસુખભાઇ ડાભી, કનૈયાલાલ ગજેરા, મનમોહનભાઈ પનારા, દીપકભાઈ શાહ, કૌશિકભાઈ વ્યાસ,તેમજ ડો.ચ્ંદાબેન શાહ,નીલુબેન મહેતા,ડો.માલાબેન કુંડલિયા, જસુમતિબેન વસાણી, અલકાબેન કામદાર,ગીતાબેન હિરાણી, ડો. અલકાબેન ધામેલિયા સહિતના કમિટી મેમ્બર્સ જહેમત ઉઠાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application