ગાગવા ગામમાં ગળાફાંસો ખાઇ તરૂણીએ જીવાદોરી ટુંકાવી

  • June 04, 2021 11:24 AM 

કારણ જાણવા માટે સિક્કા પોલીસ દ્વારા તપાસ

જામનગર નજીક ગાગવા ગામમાં ગઈકાલે તરૂણીએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

જામનગર નજીક ગાગવા ગામમાં માતાજીના મંદિરની આગળ સામા કાંઠાના વિસ્તારમાં રહેતી કરુણાબેન જીવાભાઈ ચોપડા ઉમર વર્ષ 17 નાંમની તરુણી ગઈકાલે પોતાના ઘરે હતી ત્યારે ઉપમા ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, આ બનાવથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

આ અંગે પૂજીબેન જીવાભાઈ ચોપડા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા સિક્કા પોલીસ દ્વારા કયા કારણોસર તરુણી દ્વારા આ પગલું ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS