દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા 2 દર્દીઓ, 5 સ્વસ્થ થયા

  • July 21, 2021 10:29 AM 

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે દ્વારકા તથા ભાણવડ તાલુકાના એક-એક નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે પાંચ દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)<