ધરારનગરમાં યુવતિએ ફીનાઇલ પીધું: વ્યાજખોરનો ત્રાસ હોવાનો આક્ષેપ

  • June 08, 2021 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ધરારનગર-1 માં રહેતી હુરબાઇ હેદરખાન મોગલ (ઉ.વ. ર7) નામની યુવતિએ ફીનાઇલ પી લેતા જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે, યુવતિ તેમના પિતાના ઘરે હોય, ત્યારે આ વિસ્તારમાં રહેતા માથાભારે શખ્સ દ્વારા વ્યાજના પૈસા આપતા ઉઘરાણાં કરવા બાબતે પરેશાન કરતા હોય, ધમકી દેતા હોય એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા, પરિવારને પોલીસ રક્ષણ આપવા પણ માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS