દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે કોરોનાના નવા 10 કેસ સાથે મ્યુકરના પણ વધુ બે કેસ નોંધાયા

  • June 16, 2021 11:26 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે ખંભાળિયાના ચાર, દ્વારકાના ત્રણ, ભાણવડના બે અને કલ્યાણપુરના એક મળી કુલ નવા 10 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ વચ્ચે સાત દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ વચ્ચે ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 707 કોરોના અંગેના ટેસ્ટ કરાયા હતા. જિલ્લામાં બ્લેક ફંગસના ગઈકાલે વધુ બે નવા દર્દીઓનો ઉમેરો થયો છે. જેથી ખંભાળિયા તાલુકાના 13 મળી જિલ્લામાં કુલ 32 દર્દીઓ આ રોગથી સંક્રમિત બન્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS