દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસમાં કોરોનાના નવા 42 દર્દીઓ નોંધાયા

  • April 12, 2021 08:30 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શનિવારે તથા આજરોજ રવિવારે બે દિવસમાં કોરોનાના નવા 42 દર્દીઓ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ ખંભાળિયાના 20 દર્દીઓ, જ્યારે કલ્યાણપુરના 15, દ્વારકાના પાંચ તથા ભાણવડના બે દર્દી સામેલ છે. આ વચ્ચે શનિવારે કુલ 16 તથા રવિવારે 1 મળી, કુલ 17 દર્દીને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસ 137 તથા કોવિડ 17 તથા નોન કોવિડ 74 મળી, મૃત્યુનો કુલ આંક 91 સુધી પહોંચ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS