જો જાન્યુઆરીમાં ખાદ્ય ફુગાવો ઘટશે તો આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી ફેબ્રુઆરીમાં વ્યાજદરમાં ઘટાડો કરવા વિચારી શકે છે. આઈસીઆઈસીઆઈ બેંકના રિપોર્ટમાં જણાવાયું છે કે જો ખાદ્ય કિંમતોમાં ઘટાડો થાય છે, તો આરબીઆઈ આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે નીતિ દરોમાં રાહતનો માર્ગ અપ્નાવી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે લોકોને નવા વર્ષમાં વધુ ઈએમઆઈની સાથે ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીથી રાહત મળી શકે. આરબીઆઈ તરફથી રેપો રેટ ઘટાડ્યા બાદ બેંકો પણ તેમની લોન સસ્તી કરી શકે છે અને લોકોની હોમ-કાર લોનની ઈએમઆઈ ઘટી શકે છે. આરબીઆઈ એમપીસીની મિનિટ્સ પરથી જાણવા મળ્યું છે કે તેના બે સભ્યોએ રેટ કટની હિમાયત કરી છે. યુએસ ફેડરલ રિઝર્વનું કડક વલણ અને ડોલરનું રૂપિયા પર તીવ્ર દબાણ છે, જે આગળ પણ ચાલુ રહી શકે છે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોંઘવારી વધવાની રફતાર ધીમી પડવાને કારણે આરબીઆઈએ 2025માં દરમાં ઘટાડાનો સંકેત આપ્યો છે. જોકે, ટ્રમ્પ્ની નીતિઓમાં અનિશ્ચિતતાના કારણે વ્યાજદરમાં ઘટાડાનો સમય પ્રભાવિત થઈ શકે છે. અહેવાલ મુજબ, વર્તમાન આર્થિક વાતાવરણ જટિલ છે. આ કારણે વૈશ્વિક અને સ્થાનિક પરિબળો નાણાકીય નીતિના નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ વકફ બોર્ડ છે કે જમીન માફિયાઓનું બોર્ડ... અમે કુંભની જમીન પર કોઈને કબજો નહીં થવા દઈએ: સીએમ યોગી
January 27, 2025 05:36 PMશું ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થશે? અમિત શાહના મહાકુંભ સ્નાન પછી ખડગેનો કટાક્ષ
January 27, 2025 05:12 PM‘ગેમ ચેન્જર’ જસપ્રીત બુમરાહે ઇતિહાસ રચ્યો, ICC એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો
January 27, 2025 04:50 PMનવા અભ્યાસ મુજબ મિડલ ચાઇલ્ડ હોય છે વધુ પ્રામાણિક, નમ્ર અને સહયોગી
January 27, 2025 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech