રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રાજકીય ભવિષ્યને લઈને મોટું એલાન કયુ છે. ટ્રમ્પે કહ્યું છે કે જો તેઓ આ ચૂંટણીમાં હારશે, તો ત્યારબાદ તેઓ અમેરિકાના રાષ્ટ્ર્રપતિ પદ માટે ચૂંટણી નહીં લડે. અમેરિકામાં રાષ્ટ્ર્રપતિપદની ચૂંટણી માટે વ્યકિતગત મતદાનની શઆત થઇ ચૂકી છે.. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રાજકીય ભવિષ્યને લઈને મોટું એલાન કયુ છે. ટ્રમ્પે કહ્યું છે કે જો તેઓ આ ચૂંટણીમાં હારશે, તો ત્યારબાદ તેઓ અમેરિકાના રાષ્ટ્ર્રપતિ પદ માટે ચૂંટણી નહીં લડે.. આ વખતે ટ્રમ્પનો સામનો હાલના ઉપરાષ્ટ્ર્રપતિ અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ સાથે છે. જો બાઈડેન પહેલેથી જ રેસમાંથી નામ પાછું ખેંચી ચૂકયા છે.
રોયટર્સ સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું કે જો તેઓ ૫ નવેમ્બરની ચૂંટણીમાં હારશે, તો તેઓ આગામી ચૂંટણી નહીં લડે.. એક ઈન્ટરવ્યુ દરમ્યાન યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે જો આ વખતે તેઓ હારશે, તો ચોથી વખત ચૂંટણી રેસમાં સામેલ થશે કે નહીં. જેના જવાબમાં તેમણે કહ્યું, ના, મને નથી લાગતું.. મને લાગે છે કે હવે નહીં. જો કે મને એવું થતું( હત્પં હા તેવું) નથી દેખાતું. આશા છે કે અમે સફળ થઈશું.
મતદાનની પ્રક્રિયા શરૂ
અમેરિકામાં આ વર્ષે થનારી રાષ્ટ્ર્રપતિ ચૂંટણી માટે વ્યકિતગત રીતે મતદાન શુક્રવારે શ થયું. સાથે જ રાજકીય ઊથલપાથલના સમયમાં ચૂંટણી દિવસ સુધી છ સાહની દોડની શઆત થઈ ગઈ છે. મિનેસોટા, સાઉથ ડકોટા અને વર્જિનિયામાં મતદારો મતદાન કરવા માટે કતારમાં ઉભા જોવા મળ્યા. આ એવા રાય છે યાં સૌથી પહેલા વ્યકિતગત રીતે મતદાનની શઆત થઈ છે. ઓકટોબરના મધ્ય સુધીમાં અંદાજે એક ડઝન રાય વધુ મતદાન કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે વાહનોના ઉપયોગ પર નિયમન કરવા જાહેરનામું બહાર પડાયુ
February 03, 2025 07:24 PMજામનગરમાં દિવ્યાંગ લોકોએ વિવિધ પડતર માંગણીઓને લઈ આપ્યો આવેદનપત્ર
February 03, 2025 07:18 PMધ્રોલ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં.4 માં કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા ભાજપનું દબાણ
February 03, 2025 07:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech