IPL 2024ની 10મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું. આ સિઝનમાં હોમ ટીમનો સતત 9 મેચ જીતવાનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતા 183 રનના સ્કોરથી પાછળ પડી ગઈ હતી. સુનીલ નારાયણ અને સોલ્ટે પ્રથમ વિકેટ માટે 86 રનની ભાગીદારી કરીને જીતનો પાયો નાખ્યો હતો. નારાયણે 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી વેંકટેશ અય્યરે બાકીના 50 રનની ઇનિંગ પૂરી કરી. કેપ્ટન શ્રેયસ અય્યરના બેટમાંથી વિનીંગ સિક્સ આવી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ફરી એકવાર બેટથી સનસનાટી મચાવી દીધી અને 83 રનની અણનમ ઇનિંગ રમી. જ્યારે કેમેરોન ગ્રીને 33 રન અને દિનેશ કાર્તિકે માત્ર 8 બોલમાં 20 રન બનાવ્યા હતા.
RCB vs KKR પ્લેઇંગ 11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ 11:
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, કેમેરોન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત, દિનેશ કાર્તિક, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ 11:
ફિલ સોલ્ટ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર, રમનદીપ સિંહ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નરેન, મિશેલ સ્ટાર્ક, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસર્વોત્તમ ડેરી દ્વારા ધાર્મિક સ્થળોએ હાથ સફાઈ ઝુંબેશ
May 19, 2025 04:27 PMસુરતના કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણનો આરોપી પીપરલામાંથી ઝડપાયો
May 19, 2025 04:24 PMવિદેશીદારૂની ૨૮૨ બોટલ સાથે મહુવાનો ‘નવલોહીયો’ ઝડપાયો, એક શખ્સ ફરાર
May 19, 2025 04:20 PMભુપગઢ ગામના લોકોને રાજકોટ CPને રજૂઆત
May 19, 2025 04:18 PMબંધ ફાટક નીચેથી બાઈક પસાર કરી ગેટમેનની ફરજમાં રુકાવટ કરનાર ત્રણ ઝડપાયા
May 19, 2025 04:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech