એક્ટ્રેસ રશ્મિકા મંદાના અત્યારે શ્રીવલ્લી બનીને છવાઇ ગઇ છે, ફિલ્મ પુષ્પા 2 બૉક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં ગીતો ખુબ સારા છે. હવે ફિલ્મને એક ગીતને લઇને રશ્મિકા મંદાનાનું રિએક્શન સામે આવ્યું છે. પુષ્પા 2નું ફીલિંગ્સ ગીત લોકોને ખુબ જ પસંદ આવ્યુ છે, પરંતુ આ ગીતના શૂટિંગ વખતે ખુદ એક્ટ્રેસ રશ્મિકા મંદાના અનકમ્ફૉર્ટેબલ ફિલ કરી રહી હતી અને ડરી ગઈ હતી. આ વાતનો ખુલાસો તેણે કર્યો છે. કેમકે આ ગીત વખતે રશ્મિકા અને અલ્લૂ અર્જૂન ફિઝિકલી એકદમ નજીક રહ્યાં હતા.
રશ્મિકા મંદાનાએ ખુલાસો કર્યો છે કે તે ફીલિંગ્સ ગીતથી અનકમ્ફૉર્ટેબલ હતી. આ ગીત ફિલ્મની રિલીઝના થોડા દિવસ પહેલા શૂટ કરવામાં આવ્યું હતું અને 4-5 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું હતું.
જો કોઈ તેને ઉપાડે તો રશ્મિકા મંદાના ડરી જાય છે, આ તેનો ફોબિયા છે. આ જ કારણ છે કે તે શૂટિંગ દરમિયાન અનકમ્ફૉર્ટેબલ ફિલ અનુભવતી હતી. આ ગીતમાં અલ્લૂ અર્જૂન તેને સતત ઉંચી કરી રહ્યો હતો, અને આ પ્રસંગે તે ખૂબ જ અસહજ હતી. જોકે, તેણે દિગ્દર્શક પર વિશ્વાસ કર્યો અને આનાકાની છતાં આ ગીત શૂટ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech