મોરબીમાં પરિણીત વિધર્મી યુવકને પરી સો પ્રેમ સંબંધ હોય જે બાબતે ઝઘડો તો હોય જેનો ખાર રાખી બે ભાઈઓએ યુવાનને લાકડી અને છરીના ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી હત્યા કરી હોય જે બનાવ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી છે
મોરબીના પરષોતમ ચોક શેરી નં ૪માં રહેતી સલમાબેન તોફીકભાઈ ચાનિયાએ આરોપીઓ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો જગદીશ કોલી અને નરેન્દ્ર ઉર્ફે ભૂરો ઉર્ફે મોદી જગદીશ કોળી રહે બંને વિસીપરા બિલાળી મસ્જીદ પાસે મોરબી વાળા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ત્રણેક વર્ષી ફરિયાદીનો પતિ તોફીકને આરોપી ધર્મેન્દ્રની પત્ની સો પ્રેમસંબંધ હોય અને પતિ મળવા જતો જે બાબતે એકાદ વર્ષ યા ત્યારે બોલાચાલી ઇ હતી જે બાબતની બી ડીવીઝન પોલીસ મકમાં ફરિયાદ કરી હતી છતાં પતિ અવારનવાર મળતો હોય અને પણ ઘરે આવતી જતી હોય જે બાબતે ફરિયાદી સલમાબેને ઘણીવાર સમજાવતી કે તું પતિ સો સંબંધ તોડી નાખ છતાં તેણીએ પતિને પ્રેમ સંબંધ હોય અને પતિ તેના ઘરે મળતા જતો હતો જેની જાણ પતિ અને તેના દિયર નરેન્દ્ર તેમજ ઘરના સભ્યોને હોય જેી પતિ સો અવારનવાર ઝઘડો અને બોલાચાલી તી હતી.
ગત તા.૬ જુલાઈના રાત્રીના ઘરે વાળું પાણી કરી અને રાત્રીના સાડા અગિયાર વાગ્યે પતિ ઘરેી એકટીવા જીજે ૩૬ એએમ ૨૧૪૫ લઈને બહાર ગયો હતો અને સલમાબેન સુઈ ગયા હતા મોડી રાત્રી સુધી ઘરેના આવતા તા.૭ જુલાઈના રોજ સવારના ઉઠીને પતિની તપાસ કરતા ખાટકીવાસ નાકા પાસે પતિનું એકટીવા પડેલ જોવા મળ્યું હતું અને પતિના મિત્રો મયુર ગઢવી, જયદીપસિંહ ઝાલા અને સંજય ચૌહાણ સહિતના ઉભા હોય અને પતિ બાબતે પૂછતાં જણાવ્યું કે પતિ વિસીપરામાં ઘરે મળવા ગયો હતો જેથી પરિણીતાનાં પતિ ધર્મેન્દ્ર કોળી અને તેનો ભાઈ નરેન્દ્ર કોળી બંનેને જાણ ઇ જતા બંને આરોપીઓ સ્કોર્પીઓ કાર લઈને પતિની પાછળ ખાટકીવાસના નાકા પાસે આવી ઝપાઝપી કરી લાકડી અને છરીના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું
પરસ્ત્રી સાથે પ્રેમ સમ્બન્ધ હોય જેી તેના પતિ ધર્મેન્દ્ર અને તેના ભાઈ નરેન્દ્ર સો ઝઘડો તા પતિ ગત રાત્રીના મળવા ગયો હોય ત્યારે બંને ભાઈઓએ પીછો કરી ખાટકીવાસ પાસે પતિને લાકડી અને છરી વડે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી એ ડીવીઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech