ફલ્લા વિસ્તારમાં વાવાઝોડા અસર: પવન સાથે વરસાદ

  • May 18, 2021 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાનાં ફલ્લા ગામે તથા નજીકનાં ગામોમાં તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી હતી, સોમવારે દિવસ દરમ્યાન તથા રાત્રે જોરદાર પવન ફુંકાયો હતો, ઝરમર વરસાદ પણ વરસ્યો હતો, મંગળવારે વહેલી સવારથી પવનના જોરદાર સુસવાટા સાથે વરસાદ ખાબકયો હતો, જોરદાર પવનને કારણે દુકાનોના બોર્ડ હોર્ડીંગો ઉડી ગયા હતાં, ઘણી જગ્યાએ ઇલેકટ્રીક તાર તથા ઝાડ તુટી પડવાનાં બનાવો બન્યા હતાં, ઘણી જગ્યાએ વીજ પુરવઠો અમુક સમય ખોરવાયો હતો, ખેતીમાં તલી, બાજરી અને કેરીનાં પાકને નુકશાન થયું છે, ગામડાઓમાં કર્ફયુ જેવું વાતાવરણ સર્જાયુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)