જાણો કઈ કઈ શરીરની સમસ્યામાં અસરકારક છે હોમિયોપેથીક દવા

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણી વાર ખોટી રીતે સૂવાથી કે સ્નાયુઓમાં ખેંચાણને કારણે ગરદનમાં દુખાવો થઇ આવે છે.ત્યારે આવા પ્રકરણની ગરદનની સમસ્યામાં હોમિયોપેથીક દવાઓ ખુબ અસર કારક થાય છે. તો તમે પણ જાણી લો કે આવી કઈ કઈ સમસ્યામાં હોમિયોપેથીક દવા અસરકારક નીવડે છે.  
 
જે લોકોને ગળાની કે ખભામાં દુખાવો થવાની ફરિયાદ રહે છે. સાથે સાથે માંસપેશીઓમાં  થતી ખેંચાણની સમસ્યામાં પણ હોમિયોપેથીક દવા અસરકારક નીવડે છે. શરીરમાં કંટાળાજનક લાગણી તેમજ પીઠ અને ગળામાં થતા ભારે દુખાવામાં પણ હોમિયોપેથી દવા અક્સર બાન જવો ઈલાજ કરે છે. ખભાના સ્નાયુઓમાં નબળાઇ અને પીડા તેમજ અતિશય થાક અને વધુ પ્રમાણમાં આવતી કે પછી સાવ ન આવતી નિંદ્રા માટે પણ હોમિયોપેથીક દવા ખુબ સારી રીતે આડઅસર વગર ઉપયોગ થાય છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS