જામનગર ઠેબા બાયપાસથી મોરકંડાના પાટીયા તરફ જવાના રસ્તે ભયાનક ત્રિપલ અકસ્માત

  • July 29, 2024 11:42 AM 

જામનગર ઠેબા બાયપાસથી મોરકંડાના પાટીયા તરફ જવાના રસ્તે ભયાનક ત્રિપલ અકસ્માત

​​​​​​​જામનગર ઠેબા બાયપાસ થી મોરકંડાના પાટીયા તરફ જવાના રસ્તે ભયાનક ત્રિપલ અકસ્માત..ત્રણ કિલો મીટર સુધી વાહનોની કતાર લાગી હતી …પોલીસ, 108નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો… ટ્રક નીચે ફસાયેલા વ્યક્તિને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી સારવારમાં ખસેડાયો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application