પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલના વોર્ડ બોયને એક પર્સ મળી આવ્યુ હતુ જેને પ્રામાણિકતાથી મૂળ માલિકને સોંપી દીધુ હતુ.
ભાવસિંહજી હોસ્પિટલમાં ટી.બી.વોર્ડમાં એક લેડીઝ પર્સ વોર્ડબોય ભાવેશભાઇને મળી આવેલ જેમણે પોલીસના એ.એસ.આઇ. ડી.જે. ચાવડા તથા હેડકોન્સ્ટેબલ જે.એલ. મજીઠીયાને જાણ કરતા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી તથા હોસ્પિટલમાં પૂછપરછ કરી પર્સના મૂળ માલિક કોમલબેન મદલાણી રહે. પોરબંદરવાળાને પર્સ સોપેલ જે પર્સમાં ા. ૫૦૦૦ રોકડા તથા બે સોનાની વીટી તથા બે એ.ટી.એમ. તથા અગત્યના ડોકયુમેન્ટ હોય જેથી મૂળ માલિકની ખરાઇ કરી હોસ્પિટલ સ્ટાફ તથા આગેવાન બાબુભાઇ પાંડાવદરાની હાજરીમાં કોમલબેન મદલાણીને સોપેલ છે. અને કોમલેબેને હોસ્પિટલ સ્ટાફ તથા પોલીસનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુરમાં ચારિય બાબતે બોલાચાલીમાં પત્નીની હત્યા કરીને પતિ પોલીસમાં હાજર
January 24, 2025 11:21 AMકાંગશીયાળીનો શખસ ૧૧૨ બોટલ દારૂ અને દેશી તમંચા સાથે ઝડપાયો
January 24, 2025 11:19 AMઆટકોટ પાસેથી SMCએ ટેન્કરમાંથી ૮૦ લાખનો દારૂ પકડયો
January 24, 2025 11:16 AMખંભાળિયા એપીએમસીમાં મગફળી પ્રોસેસીંગ યુનિટ-ઓઇલ મિલ કાર્યરત
January 24, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech