ઊના શહેર મા ફરજ બજાવતા જી. આર.ડી યુવાન કેતન ભાઈ લાલજી ભાઈ ચાવડા ટાવર ચોક થી વેરાવળ રોડ ઉપર પેટ્રોલિંગ માં હતા ત્યારે તેમને સેમસંગ કંપનીનો ગ્રે કલરનો સ્માર્ટ ફોન અંદાજિત રૂ|.૧૭૦૦૦નો મળતા તેમને જમાદારને વાત કરતા મૂળ માલિક મનોજભાઈ ઈન્દુભાઈ જાની રે.દીવ વાળાને શોધી બ પરત આપી પ્રમાણિકતા બતાવી હતી અને ઊનાના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્ર સિંહ રાણા એ તેમને ધન્યવાદ આપેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો હવે માતા-પિતાની કાળજી નહીં લો તો હાથમાં આવેલી મિલકત ધોઈ બેસશો: સુપ્રીમ કોર્ટ
January 04, 2025 05:50 PMહવે PF ઉપાડવા માટે મોબાઈલ APP અને ATM કાર્ડ આવશે, જાણો કેટલા રૂપિયા ઉપાડી શકશો
January 04, 2025 05:32 PMISROએ કરી બતાવ્યું...અવકાશમાં ઉગાડ્યા ચોળીના બીજ, ટૂંક સમયમાં જ નીકળશે પાંદડા
January 04, 2025 04:36 PMકર્મચારીને લીવ એન્કેશમેન્ટની રોકડ રકમ ન આપવી એ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘનઃ હાઇકોર્ટ
January 04, 2025 04:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech