રાજકોટના અમીન માર્ગ પર હિટ એન્ડ રન, રોડ ક્રોસ કરી રહેલી એક યુવતીને લીધી અડફેટે

  • May 09, 2023 03:53 PM 

શહે૨માં ટ્રાફિક સમસ્યા તો પા૨ાવા૨ છે જ જેને ઉકેલવામાં પોલીસ તત્રં વામણું પુ૨વા૨ થઈ ૨હયું છે પ૨ંતુ ટ્રાફિકથી ધમધમતા પોશ એ૨ીયા સહિતના મુખ્યમાર્ગેા ઉપ૨ પણ ધુમ બાઈક સવા૨,કા૨,૨િાા સહિતના વાહનો અવ૨ ગતિથી દોડી ૨હયાં છે. ખાસ ક૨ીને કોટેચા ચોકથી  કિશાન પ૨ા ચોક અને ૨ેસકોર્ષ્ા ૨ોડ પ૨ આવા વાહનો બેફામ પણે દોડતા જોવા મળે છે. જે પોલીસને જ૨ા પ દેખાતું નથી. જેના કા૨ણે ૨ોમીયોથી લઈ આવા૨ા તત્વોનો વાહન હંકા૨વામાં કોઈ અંકુશ ન હોવાથી નિર્દેાષ્ા લોકોને અડફેટે લઈ ૨હયાં છે.




ગઈકાલે જ દુધડે૨ી ૨ોડ સિદીકી મસ્જીદ પાસે ૨હેતી મુસ્કાન ઝાકી૨હત્પશેન ૨ાઉમા (ઉ.વ.૨૨)નામની યુવતિ શહે૨ના પોશ વિસ્તા૨ એવા અમીનમાર્ગ ૨ોડ પ૨ આ૨એમસીના સિવિલ સેન્ટ૨માં ચાલીને જતી હતી ત્યા૨ે સાંજના સમયે પુ૨પાટ ઝડપે નિકળેલા જીજે.૩૭ બી ૭૩પ૧ નંબ૨ની કા૨ના ચાલકે ઉલાળતા યુવતિ ૨ોડ પ૨ ફંગોળાઈ હતી બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને તુ૨ંતમાં સિવિલમાં ખસેડતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે  માલવીયાનગ૨ પોલીસને જાણ ક૨ી હતી. અકસ્માતના પગલે યુવતિની ફ૨ીયાદના આધા૨ે પોલીસે અકસ્માત સર્જી નાશી છુટેલા કા૨ ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધ૨ી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application