હિન્દુ ધર્મ આચાર્ય સભાના કન્વીનર પરમાત્માનંદ સરસ્વતીએ મતદાન કર્યું

  • February 21, 2021 11:20 AM 

રાજકોટ ખાતે હિન્દુ ધર્મ આચાર્ય સભાના કન્વીનર પરમાત્માનંદ સરસ્વતીએ મતદાન કર્યું હતું. રાજકોટ વોર્ડ નંબર 9 ના FSL મતદાન મથકમાં મતદાન કર્યું અને સાથે જ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે  રાષ્ટ્રહિત કરનારી પાર્ટી ને મત આપી વિજયી બનાવવી જોઈએ. મહત્વપૂર્ણ છે કે  રાજકોટ આર્ષ વિદ્યા મંદિરના મુખ્યા છે પરમાત્માનંદ સ્વામી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS