અષાઢી બીજના નૂતન વર્ષના પર્વે ઘર પર લગાવો ભગવો ધ્વજ લગાવવા હિન્દુ સેનાનો અનુરોધ

  • July 10, 2021 10:23 AM 

અષાઢી બીજ એટલે કે નૂતન વર્ષના પર્વે દરેક હિન્દુ ભાઈ પોતાનાના ઘરે ભગવો ધ્વજ લગાડી અને નૂતન વર્ષનું અભિવાદન કરવાનું છે. આપણા રાષ્ટ્રને પરમ વૈભવ તરફ આગળ વધતા જોઈને દરેક હિન્દુ પોતાના ઘર ઉપર ભગવો ધ્વજ લહેરાવવો જોઈએ.

અષાઢી બીજ એક મહત્વનો દિવસને તમામ હિન્દુઓએ ભગવો ધ્વજ લગાવી અભિવાદન કરવું જોઈએ. જેથી હિંદુ સેના એ જામનગરના ઉત્તરમાં વિમલ ઉપાધ્યાય- 9265988143, દક્ષિણમાં દિપક સાગઠીયા-9574959514, પૂર્વમાં પારસ મહેતા ભોઈ -8155808055, પશ્ચિમમાં ધવલ ડાંગર-88491 59795 ચાર ભાગ પાડેલ હોય. જેમાં ચાર હિંદુ સેના ના સૈનિકોનો સંપર્ક કરી જે કોઈ હિન્દુ ઓ પોતાના ઘર પર ભગવો ધ્વજ લહેરાવવા માંગતા હોય તેમણે ઉપરોક્ત સૈનિકોનો સંપર્ક કરી ભગવો ધ્વજ મેળવી લેવો. તેમ હિન્દુ સેના જિલ્લા પ્રમુખ વિનુભાઇ આહીરની યાદીમાં જણાવાયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS