ખોડીયાર કોલોનીમાંથી મોટરસાયકલની ઉઠાંતરી

  • March 01, 2021 11:30 AM 

જામનગરના ઢીચડા રોડ પર વિશાલ પાર્ક શેરી નંબર 2 ખાતે રહેતા અનિલ સોમાતભાઈ ગોજીયાનું કાળા કલરનું પોલીસના પટાવાળું સ્પલેન્ડર બાઇક નંબર જીજે 10 સીએચ 7515 ગત તારીખ 25/ 1 /21 ના સમય દરમિયાન જામનગરના ખોડિયાર કોલોનીમાં કોમ્પ્લેક્સની બાજુમાં રોડની સાઈડમાં રાખ્યું હતું ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઇ ગયો છે આ અંગે અનિલભાઈ દ્વારા સીટી-સી ડિવિઝનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS