સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

  • June 28, 2021 10:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી છે...તેમજ દીવ-દમણ, દાદરાનગર હવેલીનાં કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે...રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં જો કે વરસાદની શક્યતા નહીં હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે...સૌરાષ્ટ્રાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

અમરેલી જિલ્લામાં રાત્રે અઢી ઇંચ વરસાદ પડ્યો...ધોધમાર વરસાદ પડતા કેટલાક ખેતરોમાં પાણી ભરાયા હતા...અહીં સૌથી મોટી શેત્રુંજી નદી પણ બે કાંઠે થઇ હતી..સમગ્ર વિસ્તારનાં લોકોમાં ખુશીનો માહોલ છે....જો કે ખેડૂતો માટે આ આફતનો વરસાદ છે...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS