રઘુવંશી જ્ઞાતિના કાનાણી પરિવારના ખંભાળિયા ખાતે બિરાજમાન કુળદેવી શ્રી સિંધવી માતાજીના મંદિર ખાતે નવરાત્રિના પાવન પર્વે દરરોજ રાત્રે માતાજીના બેઠા ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સાથે આગામી શુક્રવાર તારીખ 11 ના રોજ આઠમા નોરતે આઠમ નિમિત્તે સવારે 8:30 વાગ્યે માતાજીના હવન બાદ બપોરે 12:35 વાગ્યે હવનનું બીડું હોમવામાં આવશે. ત્યાર બાદ સર્વે કાનાણી પરિવારજનોના સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી થવા સર્વે કાનાણી પરિવારજનોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech