આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર તથા ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા યાત્રાનું આજે તા.૧૩મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ સાંજે ૪ કલાકે આયોજન કરવામાં આવેલ છે. હર ઘર તિરંગા યાત્રાનો શુભારંભ મેયર ભરતભાઈ બારડના હસ્તે થનાર છે.
તિરંગા યાત્રામાં તમામ સંસ્થાઓ, એનજીઓ, શાળા - કોલેજ અને તમામ સરકારી કચેરી, શહેરના નાગરિકો, અધિકારી પદાધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રા દરમિયાન યાત્રાનો રૂટ એ.વી. સ્કૂલના ગ્રાઉન્ડથી નવાપરા ગરાસીયા બોર્ડિંગ, ભીડભંજન, મોતીબાગ ચોક,રૂપમ ચોક,ખાર્ગેટ ,મામા કોઠા રોડ,હલુરીયા ચોક થઈ પરત એવી સ્કૂલ મેદાને આવશે. આ તિરંગા યાત્રામાં સહભાગી થવા ભાવનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech