ડુંગરીની રેકર્ડબ્રેક આવકથી ઉભરાતું હાપા માર્કેટ યાર્ડ

  • December 16, 2024 01:23 PM 

હાપા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની જોરદાર આવક શ થઇ છે અને 225થી વધુ વાહનોમાં 16000 ગુણી ડુંગળી આવતા હવે ભાવમાં પણ કડાકો બોલશે, ા.250 થી લઇને 750 સુધીના ભાવ રહ્યા છે અને આજથી જયાં સુધી નવી સુચના ન મળે ત્‌યાં સુધી ખેડુતોને ડુંગળી માર્કેટીંગ યાર્ડમાં ન લાવવાની મનાઇ ફરમાવવામાં આવી છે, બીજી તરફ મગફળીની આવક પણ ઘટી છે, સારી મગફળીના ભાવ ા.1250 રહ્યા છે, આમ માર્કેટીંગ યાર્ડમાં ત્રણ-ચાર દિવસ ડુંગળી લાવવા પર મનાઇ ફરમાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application