ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં હાથ મોજાનું અનુદાન

  • May 15, 2021 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં હેન્ડ ગ્લોઝની અછત હોવાનું ધ્યાનમાં આવતા જિલ્લા ભાજપ અગ્રણી સી.આર.જાડેજાએ આશરે રૂ. 25 હજારના ખર્ચે એક હજાર ગ્લોઝની જોડીની વ્યવસ્થા કરાવી, અહીંની હોસ્પિટલના ડિન ડો. મટાણીને આપવામાં આવ્યા હતા. જેમાં અહીંના અગ્રણી હરિભાઈ નકુમ, હિતેન્દ્રભાઈ આચાર્ય, ઈન્દ્રજીતસિંહ પરમાર સાથે રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS