હળવદ પોલીસ સ્ટેશનમાં દેશી દારૂ મામલે ભલામણ કરવા ઋત્વિક મકવાણા દોડી આવતા પંકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કેદારીયા ગામમાં દેશીદારૂના ગુનામાં નોંધાયેલ ફરીયાદમા નિષ્પક્ષ તપાસ કરવાની રજૂઆત કરવા હળવદ પોલીસ સ્ટેશન ખાતે સુરેન્દ્રનગર લોકસભાના બેઠક ના કોંગ્રેસ ઉમેદવાર રૂત્વીક મકવાણા દોડી આવ્યા હતા, જેના કારણે પંકમાં રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.
હળવદ પોલીસ મકે તા ૮/૫/૨૪ના નોંધાયેલા ૧ લીટર દેશી દારુની કેસની રજુઆત કરવા હળવદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જેમાં તેમણે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી જોકે આ બાબતે રૂત્વીક મકવાણા સો ટેલીફોનીક વાત કરતા જણાવ્યું હતું કે ચુંટણી સમયે કોઈ વ્યક્તિ એજન્ટ રહ્યું હોય અને તેમને વાડીએ કે રીક્ષામાં દારૂ મુકીને ફસાવી દેવામાં આવે અવા રાજકીય ઈશારે કોઈ વ્યક્તિ ફસાવી દેવામાં નો આવે તે માટે નિષ્પક્ષ તપાસ કરવાની હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી વ્યાસને રજુઆત કરી હતી.
જ્યારે આ બનાવ અંગે હળવદ પોલીસ મકના પીઆઈ આર.ટી વ્યાસ સો વાત કરતા જણાવ્યું હતું કે ૮/૫/૨૪ના રોજ કેદારીયા ગામે બિનવારસી રીક્ષામાં દેશીદારૂની ૫ કોળી એટલે કે ૧ લીટર દેશીદારૂ મળી આવ્યો હતો અને જે રીક્ષાને પોલીસ મકે લાવી માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હા ધરવામાં આવી છે.
આ બાબતે વધુમાં કેદારીયા ગામેી મળતી માહિતી મુજબ કેદારીયા તળાવ પાસે આવેલા હનુમાનજી મંદિર પાસે દારૂ પી રહેલા લોકોને પુજારી દ્વારા ટોકરવામા આવતા દારૂ પી રહેલા યુવાનો ઉશ્કેરાયા હતા અને પુજારીને ધાકધમકી આપી હતી જેી કરીને તેઓ ગામ તરફ જતા રહ્યા હતા અને ત્યારબાદ ગ્રામજનો દ્વારા રીક્ષામાં દારૂ પી રહેલા લોકોને પડકારતા તેઓ ભાગી ગયા હતાં જોકે તેમાં દેશીદારૂ મળી આવ્યો હતો અને જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ યો હતો જેમાં જીજે ૩૬ યુ ૭૫૨૩ દેશીદારૂની કોળી દેખાય રહી છે પરંતુ દેશીદારૂ અંગે હળવદ પોલીસને સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રૂત્વીક મકવાણા રજુઆત કરવા પહોંચતાં રાજકીય ગરમાવો આવ્યો છે. અત્રે ઉલ્લ ેખનીય છેકે હળવદ તાલુકાનુ કેદારીયા ગામ સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાનુ ગામ છે. હાલતો ઋત્વિક મકવાણા હળવદ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા દોડી જતા સમગ્ર મુદ્દો હળવદ પંકમાં ટોક ઓફ ધી ટાઉન બનીને ચર્ચા રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech