ભાલ પંથકના માઢીયા નજીક બોલેરો પીકઅપની ગુલાંટ

  • September 02, 2024 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ભાવનગર -અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર  માઢીયા ગામ નજીક  બોલેરો પીકઅપ  પલટી મારી ગઈ હતી. શાક-ભાજી ભરેલ બોલેરો પલ્ટી જવાની ઘટનામાં  સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.બોલેરો પલ્ટી જતા તેમાં ભરેલ શાક-ભાજી રોડ પર  ઢોળાઈ જતા થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાના પગલે સ્થળ પર  મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application