રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 228 કેસ, 5 ના મૃત્યુ, 874 ડીસ્ચાર્જ થયા

  • June 19, 2021 10:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે...રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 228 નોંધાયા છે...જ્યારે 5 લોકોના મૃત્યુ થયા છે...અને 874 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે...રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 6579 કેસ છે....જેમાંથી 6406 લોકોની સ્થિતિ સ્ટેબલ છે.

4 કોર્પોરેશન અને 3 જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ
3 કોર્પોરેશન અને 25 જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસ
1 કોર્પોરેશન અને 5 જિલ્લામાં શૂન્ય કેસ

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,05,542 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે...જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,028 થયો છે...
રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 97.98 ટકા થયો છે...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS