રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1417 નવા કેસ, 1419 ડિસ્ચાર્જ, 13ના મોત : વાંચો કુલ કે સહિતની વિગતો

  • October 28, 2020 02:04 AM 1361 views

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમ્યાન થયેલા ટેસ્ટમાંથી 1417 દર્દીના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે આ સમય દરમ્યાન 1419 દર્દી સ્વસ્થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આજના નવા કેસ સાથે રચના કુલ કેસ 1 લાખ 31 હજાર 808 થયા છે. જેમાંથી એક્ટિવ કેસ 16490 છે 24 કલાક દરમિયાન 13 લોકોના અવસાન થયા છે.

 

ચોવીસ કલાક દરમ્યાન સુરત કોર્પોરેશન માં 180 અમદાવાદ કોર્પોરેશનમાં 175 સુરતમાં 117 રાજકોટ કોર્પોરેશન 110 વડોદરા કોર્પોરેશન 95 જામનગર કોર્પોરેશન 89 રાજકોટ 58 મહેસાણા 48 કચ્છ 42 વડોદરા 41 બનાસકાંઠા 37 પાટણ 35 અમરેલી 32 પંચમહાલ 25 મોરબી 22 જામનગર 21 અમદાવાદ 20 ગીર સોમનાથ 19 જુનાગઢ 19 સુરેન્દ્રનગર 19 ભાવનગર કોર્પોરેશન 17 જુનાગઢ કોર્પોરેશન 17 મહીસાગર 17 ભાવનગર 16 ગાંધીનગર 16 દાહોદ 15 ગાંધીનગર કોર્પોરેશન 15 ખેડા 10 નર્મદા 10 નવસારી સાબરકાંઠા તાપી 9-9, દ્વારકા 6, અરવલ્લી છોટાઉદયપુર પોરબંદર 5-5-5, આણંદ 4, વલસાડ 4, બોટાદમાં ત્રણ કેસ નોંધાયા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application