ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.બે દિવસ પહેલા રાજ્ય સભાની ચૂંટણી સમયે પણ અનેક લોકોના સંપર્કમાં આવેલ હતા જેને લઇ ને ગુજરાત કોંગ્રેસમાં ખતરાની ઘન્ટી વાગવા લાગી છે. હાલ ભરતસિંહ સોલંકી વડોદરાની હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application